Gujarati News

Gujarati News

  • સાઉદી અરેબિયા પછી હવે ઓમાન પણ 22 ડિસેમ્બરથી (આજે મધ્યરાત્રિથી) એક સપ્તાહ માટે તેની આંતરરાષ્ટ્રીય ભૂમિ, હવા અને દરિયાઇ સરહદો બંધ કરશે તેમ ન્યૂઝફર્સ્ટ જણાવે છે. access_time 7:12 pm IST

  • પીઢ કોંગ્રેસી નેતા શ્રી મોતીલાલ વોરાનું દુઃખદ અવસાન : કોંગ્રેસના દિગ્ગજ નેતા ગણાતા શ્રી મોતીલાલ વોરાનું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે : તેઓ ૯૩ વર્ષના હતા : કોરોનાને હરાવીને સાજા થયા બાદ તેઓને ફરી પાછા કોમ્પલીકેશન્સ થયા હતા જે તેઓના મૃત્યુ માટે નિમિત બન્યા હતા : સ્વ.મોતીલાલ વોરા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચૂકયા હતા : ગઈકાલે જ તેઓનો જન્મદિવસ હતો access_time 4:58 pm IST

  • પ.બંગાળઃ પત્ની તૃણમુલમાં સામેલ થતા નારાજ ભાજપ સાંસદે છુટાછેડાની નોટિસ આપીઃ ભાજપના સાંસદ સૌમિત્ર ખાનની પત્ની સુજાતા આજે ભાજપ છોડી તુણમુલમાં જોડાયા : ભાજપ હવે ફકત અવસરવાદીઓને જ જગ્યા આપતું હોવાનો આરોપ access_time 3:51 pm IST