Gujarati News

Gujarati News

  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં જબરો વધારો: એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 19,141 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 00,75,422 થઇ :એક્ટિવ કેસ 2,90,977 થયા: વધુ 30,199 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 96,35,614 થયા :વધુ 300 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,46,145 થયો access_time 12:45 am IST

  • ગુજરાતમાં હાલ શાળા શરૂ કરવા અંગે કોઈ વિચારણા નહિં : માસ પ્રમોશન અંગે પણ સરકારનો કોઈ નિર્ણય નહિં : યોગ્ય સમયે નિર્ણય લેવાશે, હાલ કોઈ ચર્ચા નહિં : શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા access_time 6:26 pm IST

  • રશિયાના ભારત ખાતે ના રાજદૂત ના જણાવ્યા મુજબ રશિયાના રાષ્ટ્રપતિ પુતીન, 2021 ના ​​પહેલા ભાગમાં ભારતની મુલાકાતે આવી શકે છે તેમ જાણવા મળે છે. access_time 7:33 pm IST