Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

લીંબડી પંથકમાં કોંગ્રેસ-ભાજપ વચ્ચે વિડીયો વાયરલની સ્પર્ધાની રાજકારણ ગરમાયું

લીંબડી : અહીંનાં ધારાસભ્ય સોમા ગાંડા પટેલ ભુણીયાનો વિડીયો વાયરલની ઘટના વિરામ લે અને લોકો ભૂલે તે પહેલા ભાજપના લીંબડીનાં પૂર્વ ધારાસભ્ય કિરીટસિંહ રાણાનો પોતાના મુસ્લિમ મતદારોને રીઝવવા માટે મુસ્લિમ સમુદાય વચ્ચે નાચતા હોવાનો વિડીયો વાયરલ થતા કોંગ્રેસ-ભાજપ દ્વારા વિડીયો વાયરલની શું સ્પર્ધા ચાલી રહી છે તેવો પ્રશ્ન લોકોમુખે ચર્ચાઇ રહ્યો છે.

(3:04 pm IST)