Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયાને કોંગ્રેસમાં ખેંચવાના પ્રયત્નો શરૂ

લોકસભાની ચૂંટણીમાં ભાવનગર જિલ્લાને મજબૂત કરવા માટે કોંગ્રેસે પ્રયાસ શરૂ કરી દીધા છે. આ માટે ભાજપના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયાને કોંગ્રેસમાં લાવવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ભાવનગર જિલ્લામાં અને તેની આસપાસના વિસ્તારોમાં કનુભાઈનો પ્રભાવ સારો છે, જેનો કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં ફાયદો મળી શકે છે.

(2:19 pm IST)