Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જૂનાગઢ જિલ્લામાં ગાજવીજ વરસાદ : માળિયામાં બે કલાકમાં બે ઇંચ ખાબક્યો : વંથલી, અને માણાવદરમાં જોરદાર વરસાદ

જુનાગઢ જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. જૂનાગઢમાં વંથલી, માળીયા, માણાવદરમાં જોરદાર વરસાદ ખાબક્યો હતો. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદી સમગ્ર વિસ્તારને પાણીથી તરબોર કરી દીધો હતો. માળીયામાં બે કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ નોધાયો હતો.

(9:28 pm IST)