Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

જામનગરમાં ICICI બેન્‍કના હેડ કેશિયર પંકજસિંહ ઝાલાએ ફરજ દરમિયાન કટકે-કટકે ૧૭.પ૩ લાખ ઉપાડી લઇને છેતરપિંડી કરતા ફરિયાદ

જામનગરઃ જામનગરના અંબર ચોકડી નજીક આવેલ આઇસીઆઇસીઆઇ બેન્‍કની બ્રાંચમાં હેડ કેશિયર તરીકે ડિસેમ્‍બર 2018થી જાન્‍યુઆરી 2019 સુધીના સમયગાળામાં ફરજ બજાવતા મુળ આણંદના વતની પંકજસિંહ બહાદુરસિંહ ઝાલાએ પોતાની ફરજ દરમિયાન કટકે-કટકે 17.53 લાખ ઉપાડી લઇને બેંકની રકમ ઉચાપત કરી બેંક સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઇ છે.

(5:28 pm IST)