Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

હળવદ ગર્લ્સ હાઇસ્કુલ માં સાડી સ્પર્ધા યોજાઇ

હળવદઃશિક્ષણની સાથે અનેકવિધ પ્રવૃત્ત્િ।ઓ પણ જરૂરી હોય છે છાત્રોનું બૌદ્ઘિક તેમજ માનસિક રીતે વિકાસ થાય છે હળવદ એલ એન મહેતા ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ધોરણ ૯ થી ૧૨ ની વિદ્યાર્થીનીઓ માટે સાડી વેશભૂષા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા ૫૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ નંબરે વરુ ધર્મિષ્ઠા તથા પિત્રોડા પૂજા આવેલ તેમજ બીજા નંબરે માંડલીયા દવે તથા પરમાર રેખા આવેલ ત્રીજા નંબરે દવે નિધિ આવેલ આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સ્કુલની શિક્ષિકા બહેનોએ સેવા આપેલ સ્કૂલના પ્રિન્સિપાલે દરેક વિજેતાને બિરદાવેલ વિજય બનેલા વિજયતાને સ્મિતા બેન ભટ્ટ ના હસ્તે પ્રમાણપત્ર અને ટ્રોફી આપવામાં આવે (તસવીર- હરીશ રબારી .હળવદ)

(11:26 am IST)