Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ગોંડલમાં કોરોનાએ ફૂફાડો માર્યો : આજે વધુ 11 કેસ પોઝીટીવ નોંધાયા

મોવિયા રોડ, વાસાવડ, રોયલ પાર્ક, નારાયણ નગર, ચોકસી નગર ,વાસાવડ, ગોંડલ ,દેવપરા,સ્ટેશન પ્લોટ મા ત્રણ કેસ

ગોંડલમાં કોરોનાએ ફૂફાડો માર્યો  છે  આજે વધુ કોરોનાના 11 કેસ પોઝીટીવ નોંધાયા છે આજે  મોવિયા રોડ, વાસાવડ, રોયલ પાર્ક, નારાયણ નગર, ચોકસી નગર ,વાસાવડ, ગોંડલ ,દેવપરા,સ્ટેશન પ્લોટ મા ત્રણ કેસ નોંધાયા છે આરોગ્ય તંત્રએ કામગીરી હાથ ધરી છે 

(9:28 pm IST)
  • ચીનના વુહાનમાં કોરોનાથી સાજા થયેલા દર્દીઓમાંથી ૯૦ ટકાના ફેફસા ખરાબ હોવાનો રિપોર્ટમાં ધડાકો : ૬ મિનિટના વોક ટેસ્ટમાં દર્દીઓ ૪૦૦ મીટર જ ચાલી શકયા, જયારે સ્વસ્થ વ્યકિત ૫૦૦ મીટર ચાલી શકે access_time 4:23 pm IST

  • અમદાવાદની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના અંગે પ્રધાનમંત્રી મોદીએ ટ્વિટ કરી કહ્યું, હોસ્પિટલમાં આગની ઘટનાથી દુઃખી છું, મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના છે, ગુજરાતના મુખ્યમંત્રી અને મેયર સાથે વાત કરી, તંત્ર તમામ સંભવિત મદદ પહોંચાડી રહ્યું છે. access_time 10:51 am IST

  • રિયા ચક્રવતીએ પોતાના વકીલ મારફત આપ્યું નિવેદન : સીબીઆઈ તપાસની માંગ કરવાનો બિહારને અધિકાર નથી access_time 10:25 pm IST