Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વેરાવળમાં કોરોનાના 9 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં 16 કેસ નોંધાયા : ઉનામાં 4 કેસ અને કોડીનારમાં બે કેસ પોઝિટિવ

વેરાવળમાં કોરોનાના 9 કેસ સહીત ગીર સોમનાથ જીલ્લામાં 16 કેસ નોંધાયા છે જિલ્લાના  ઉનામાં 4 કેસ અને કોડીનારમાં બે કેસ પોઝિટિવ નોંધાયા છે

(8:13 pm IST)