Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

વેરાવળના દરિયામાં કરંટ: વિશાળકાય મોજા ઉછાળ્યા : કિનારાના લોકોને સાવચેત કરાયા

માછીમારોને પણ દરિયામાં ન જવા સુચના અપાઈ

 

વેરાવળ : મહા વાવાઝોડાની અસર હેઠળ વેરાવળના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. દરિયામાં વિશાળકાય મોજા ઉછળતા કિનારાના લોકોને સાવચેત કરાયા છે. માછીમારોને પણ દરિયામાં જવા સુચના અપાઈ છે.

(11:48 pm IST)
  • CBSE બોર્ડ ધો.10 તથા 12 પરીક્ષા 15 ફેબ્રુ 2020 થી શરૂ : માર્ચ આખર સુધીમાં પુરી થઇ જશે : મે મહિનાની 2 તથા 6 તારીખે જાહેર થનારા પરિણામ ઓનલાઇન મેળવી શકાશે : બોર્ડની વેબસાઈટ ઉપર મુકાયેલી માહિતી access_time 8:06 pm IST

  • ગુજરાતના દરિયાકાંઠે મોટાભાગની 12,500 બોટો લાંગરી દેવામાં આવી છે : રાજ્ય સરકાર કોઈપણ સ્થિતિને પહોંચી વળવા તૈયાર હોવાનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છમાં જાહેર કર્યું છે access_time 8:49 pm IST

  • એક્સ્ટ્રીમ સિવિયર કેટેગરીમાંથી હવે સિવિયર કેટેગરીમાં ફેરવાયેલ મહા વાવઝોડુ વળાંક લઈને ગુજરાત તરફ પાછું ફંટાયું : છઠ્ઠી નવેમ્બરે મોડીરાત્રે અથવા સાતમી નવેમ્બરે વહેલી સવારે દીવ અને સોમનાથ આસપાસથી 70 થી 80 કિલોમીટરની ઝડપે પસાર થશે : તે ઝડપભેર નબળું પડી રહયું છે access_time 8:39 pm IST