Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

જામનગર વાવાઝોડા પહેલા હોર્ડીંગ્સ હટાવાયા

જામનગર : વાવાઝોડાની આગાહીના પગલે જામનગરમાં સાવચેતીના પગલા લેવાઇ રહ્યા છે. જામનગર શહેરમાં આવેલા ૪પ૦ જેટલા કયોંસ્ક બોર્ડ અને ૧૪ જેટલા હોર્ડીંગ્સ મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાના રાજભા સહિતના સ્ટાફે તાત્કાલીક અસરથી ઉતારી લીધા છે. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો : કિંજલ કારસરીયા--જામનગર)

(1:14 pm IST)