Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લાલપુરના નાના ખડબા ગામે લખમણ વાણીયાની હત્યા કરનાર પત્નિ અને પ્રેમીની ધરપકડ

જામનગરઃ લાલપુર તાલુકાના નાના ખડબા ગામે લખમણ કરશનભાઈ વાણીયાની હત્યા કરનાર તેની પત્નિ અંજુ અને તેનો પ્રેમી પ્રફુલ રામજીભાઈ સોરઠીયાની જામનગર એલસીબી તથા લાલપુર પોલીસે ધરપકડ કરી છેઃ પોલીસ અધિક્ષક શરદ સિંઘલ, નાયબ પોલીસ અધિક્ષક જે.એસ. ચાવડા, એલસીબીના પીઆઈ કે.કે. ગોહિલ, પીએસઆઈ આર.બી. ગોજીયા સહિતના સ્ટાફે આરોપીઓને તાબડતોબ ઝડપી લીધા (મુકુંદ બદિયાણી-સનત પટેલ દ્વારા - જામનગર-લાલપુર)

(4:48 pm IST)