Gujarati News

Gujarati News

  • ૧૪ પછી લોકડાઉન હટાવવું કે કેમ તે મહારાષ્ટ્રની પ્રજા ઉપર નિર્ભર કરે છે ઉદ્ધવ ઠાકરેજી : મધ્યપ્રદેશના મોરેનામાં હાહાકારઃ આખા પરિવારને કોરોના દુબઇથી પરત આવેલ એક વ્યકિત અને તેના પરિવારના તમામને કોરોના પોઝીટીવ આવતા મોટો ખળભળાટઃ મ.પ્ર.ના મોરેના જિલ્લામાં લોકો સ્તબ્ધ access_time 4:33 pm IST

  • મક્કા અને મદીનામાં ૨૪ કલાકનો કર્ફયુ : અન્યત્ર લોકડાઉન : ગઈકાલે મક્કા - મદીનામાં ૨૪ કલાકનો કર્ફયુ સાઉદી અરબની સરકારે લાદી દીધો હતો : જયારે બીજા સ્થળોએ વિદેશીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી લોકડાઉનની સ્થિતિ રાખી હોવાનું જાહેર થયુ છે access_time 11:25 am IST

  • ચારધામોની યાત્રા પણ મોડી શરૂ થશેઃ ડીજીટલ પૂજા દર્શન અંગે વિચારણા : કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ જોવા મળી : ૬ મહિના ચાલતી ચારધામ યાત્રામાં એક મહિનાનો થશે વિલંબ : ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ૨૬ એપ્રિલે ખુલશે : કેદારનાથ ધામ ૨૯ અને બદ્રીનાથ ધામ ૩૦ એપ્રિલે ખુલશે : જો સ્થિતિ થાળે નહિં પડે તો ડીજીટલ પૂજા દર્શન અંગે વિચારશે access_time 3:36 pm IST