Gujarati News

Gujarati News

  • ભારતમાં છેલ્લા 24 કલાકમાં જ કોરોનાના 601 નવા કેસ નોંધાયા:અત્યાર સુધીમાં 184 લોકો ઠીક થયા છે. જ્યારે 24 કલાકમાં 12 લોકોના મોત થયા છે access_time 10:43 pm IST

  • હાઇવે ઉપર ટ્રક રીપેરીંગને લગતી દુકાનો અને ગેરેજ ખુલ્લા રહી શકશેઃ કૃષિ મશીનરી અંગેની દુકાનો પણ ખુલી રહી શકશેઃ ગૃહખાતાનો પરિપત્ર : નવી દિલ્હી : કૃષિ મશીનરી, તેનકૃષિ મશીનરી, તેના સ્પાર્ટસ અને તેના રીપેરીંગને લગતી દુકાનો ખુલી રહી શકશેઃ સ્પેરપાર્ટસ વેચતી દુકાનો ખુલી રહી શકશે એ અંગે કોઇ સ્પષ્ટતા નથીઃ ગેરેજવાળાઓને અવઢવમાં હાઇવે પર ટ્રક રીપેરીંગ માટેના ગેરેજો અને તેની લગતી દુકાનો જે ફયુઅલ પંપની બાજુમાં હોય તે લોકડાઉન દરમિયાન ચાલુ રહી શકશેઃ ગૃહમંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ પરિપત્રમાં આપવામાં આવી વિગતોઃ જો કે સ્પેરપાર્ટસ વેચતી દુકાનો ખુલી રહી શકશે એ અંગે કોઇ સ્પષ્ટતા નથીઃ ગેરેજવાળાઓને અવઢવમાં access_time 3:44 pm IST

  • ચારધામોની યાત્રા પણ મોડી શરૂ થશેઃ ડીજીટલ પૂજા દર્શન અંગે વિચારણા : કોરોનાની અસર ચારધામ યાત્રા પર પણ જોવા મળી : ૬ મહિના ચાલતી ચારધામ યાત્રામાં એક મહિનાનો થશે વિલંબ : ગંગોત્રી અને યમનોત્રી ધામના દરવાજા ૨૬ એપ્રિલે ખુલશે : કેદારનાથ ધામ ૨૯ અને બદ્રીનાથ ધામ ૩૦ એપ્રિલે ખુલશે : જો સ્થિતિ થાળે નહિં પડે તો ડીજીટલ પૂજા દર્શન અંગે વિચારશે access_time 3:36 pm IST