Gujarati News

Gujarati News

  • મક્કા અને મદીનામાં ૨૪ કલાકનો કર્ફયુ : અન્યત્ર લોકડાઉન : ગઈકાલે મક્કા - મદીનામાં ૨૪ કલાકનો કર્ફયુ સાઉદી અરબની સરકારે લાદી દીધો હતો : જયારે બીજા સ્થળોએ વિદેશીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખી લોકડાઉનની સ્થિતિ રાખી હોવાનું જાહેર થયુ છે access_time 11:25 am IST

  • દિલ્હીમાં કોરોના વાયરસ વાળી મહિલાએ તંદરૂરસ્ત બેબીને જન્મ આપ્યો છે. બેબીની તબિયત એકદમ નોર્મલ અને સારી છે : ઉત્તરાખંડના હરિદ્વાર ખાતે ર૦ર૧ના મહાકુંભ માટે નાણા મંત્રાલયે ૩૭પ કરોડ રૂ.મંજૂર કર્યા છે. ર૦ર૧ને હરિદ્વારના મહાકુંભ માટે ૩૭પ કરોડ ફાળવાયા access_time 4:32 pm IST

  • ભાવનગરમાં કોરોનાના વધુ ૨ કેસ નોંધાયા : ૩૪ વર્ષના મહિલા અને ૨૬ વર્ષના પુરુષનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો: બંને દર્દીઓ મૃતક વૃધ્ધના સંપર્કમાં હતા: ભાવનગરમાં કોરોના પોઝીટીવનો આંક ૧૧ થયો: હજુ એક કેસનો રિપોર્ટ પેન્ડીંગ. access_time 1:16 am IST