Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

સાવરકુંડલા મેમણ કોલોનીમાં આગ ભભૂકી

સાવરકુંડલાઃ અહિંની મેમણ કોલોની પાસે એક ખાનગી મકાનમાં એકાએક આગ ફાટી નીકળતા સ્થાનિક નગરસેવક નાસીરભાઇ ચૌહાણે નગરપાલિકાને જાણ કરતા તુરંત ઘટનાસ્થળે ફાયર ફાયટર આવી જતા ફાયરમેનો મનુભાઇ ખુમાણ, જયરાજભાઇ ખુમાણનાહર્ષદભાઇ સહિતના સ્ટાફે પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. આગમાં કોઇ મોટું નુકશાન થયેલ નથી.

(1:10 pm IST)