Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ભાવનગરના ગાયત્રીનગરના યુવાનો દ્વારા જરૂરિયાતમંદો માટે ભોજન

ભાવનગર : ગાયત્રીનગર વિસ્તારના સેવાભાવી યુવાનો દ્વારા સ્થાનિક લોકોના સહયોગથી સત્યનારાયણ સોસાયટી તથા આસપાસના વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકો માટે ભોજન તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તે તસ્વીર.

(11:55 am IST)