Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

રહેને કો ઘર નહિ, સોને કો બિસ્તર નહિ, અપના તો ખુદા હૈ...

કોરોના મહાઆફત સામે લોકડાઉન ચાલી રહ્યું છે. લોકોને ઘરમાં સુરક્ષિત રહેવા આદેશ અપાયો છે. યાજ્ઞિક રોડ પર એક ભીખારી ફુટપાથ પર ઘસઘસાટ આરામ ફરમાવે છે. બાજુમાં તેનું ''ઘર'' ટ્રાયસીકલ પાર્ક કરી છે. આવા લોકો ઇશ્વરના ભરોસે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:51 pm IST)