Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

અમારા સુધી રાશન પહોંચાડોઃ યુનિ.રોડ, હાઉસીંગ બોર્ડ, ત્રણ માળિયા કવાર્ટર ધારકો મૂશ્કેલીમાં

રાજકોટઃ લોકડાઉનને કારણે હવે અનેક લોકોના ઘરમાં રાશન ખુટવા લાગ્યું છે ત્યારે હવે ઘરમાં રહેલા ગરીબ-મધ્યમ વર્ગના ભારે મુશ્કેલીમાં મુકાયા છે શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડ કવાર્ટરના અનેક પરિવારજનો પાસે ઘરમાં અનાજ-કઠોળ-લોટ વગેરેનો પુરવઠો ખૂટી જતા આ વિસ્તારવાસીઓએ એકત્રીત થઇને સરકારી તંત્ર સુધી અવાજ પહોંચાડવા અને આ ભૂખ્યા પરિવારજનો સુધી રાશન પહોંચાડવા જણાવ્યું હતું તે વખતની તસ્વીર (તસ્વીરઃ સંદીપ બગથરિયા)

(3:50 pm IST)