Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

રાજકોટના ટાગોર રોડ પર આવેલ ગોડાઉન રોડ ચોકમાં આવેલ બાવીસી પ્લાયવુડ પાસે બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત :ટોયટો ફોરચુનર કાર સુઝુકીની ciaz કાર વચ્ચે જોરદાર ટક્કર: ફોરચુનર કાર પલટી મારી ગયેલ: અકસ્માતના લીધે વિસ્તારની લાઈટ ગુલ

રાજકોટના ટાગોર રોડ પર આવેલ ગોડાઉન રોડ ચોકમાં આવેલ બાવીસી પ્લાયવુડ પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે યટો ફોરચુનર કાર સુઝુકીની ciaz કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી જેમાં ફોર્ચ્યુનર  કાર પલટી મારી ગયેલ છે આ અકસ્માતના લીધે વિસ્તારની લાઈટ ગુલ થઇ છે

(12:43 am IST)