Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

વોર્ડનં. ૧૫નાં વિવિધ વિસ્તારોમાં રસ્તા કામનો પ્રારંભ

રાજકોટઃ શહેરનાં વોર્ડ નં-૧૫ મા વિજયનગર તથા  ન્યુ વિજયનગર અને  રામનગર  નવા થોરાળા શિશુમંદિર સ્કુલ સામે રોડ સહિતના વિસ્તારમાં રસ્તાકામનો પ્રારંભ વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા તથા વિસ્તારવાસીઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વશરામભાઇ ચાંડપા, હિરાલાલ પરમાર, નરેશભાઈ પરમાર, અરવિંદભાઈ મુછડીયા, લલિતભાઈ પરમાર, પરેશભાઈ સોલંકી, જેઠાભાઈ નકુમ, જમીલાબેન રાઉમા, ફાતમાબેન રાઉમા, તાહીરાબેન શેખ, શાહિનબેન શેખ, નયનાબેન મકવાણા ,અનિતાબેન ચોહાણ, હંસાબેન, તારાબેન પીત્રોડા, ઈરફાનભાઈ રાઉમા, રિજવાનભાઈ સુમરા, સંજય અગોલા, હરેશ અગોલા, નવસાદ સુમરા વગેરે આગેવાનો જોડયા હતા.

(4:39 pm IST)