Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

મહાપાલિકા વિસ્તારમાં વાહન ચાલકોને હેલ્મેટમાંથી મુકિત આપો

રાજકોટ : શહેરી વિસ્તારમાં વાહન ચાલકોને હેલ્મેટમાંથી મુકિત આપવા તથા લાયસન્સ, એચએસઆરપી નંબર પ્લેટની પ્રક્રિયા સરળ બનાવવા સહિતના પ્રશ્ને યોગ્ય કરવા કોંગી કોર્પોરેટર અતુલ રાજાણી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને રજૂઆત

(3:56 pm IST)