Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ટીમ બાંગ્લાદેશ ઓન ફિલ્ડ : ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં સવારથી નેટ પ્રેકટીસ

રાજકોટ : અહિં ખાતે આગામી તા.૭ના રોજ ખંઢેરી ખાતે આવેલ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટી-૨૦ મેચ રમાનાર છે. જેના માટે બંને દેશની ટીમ રાજકોટ પહોંચી ગઈ છે. આજે સવારે બાંગ્લાદેશના ક્રિકેટરોએ ખંઢેરી મેદાનમાં નેટ પ્રેકટીસ કરી હતી. તે વખતની તસ્વીરો. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:39 pm IST)