Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

લોકડાઉનમાં વીજતંત્ર ખડે પગે

રાજકોટઃ શહેરમાં લોકડાઉન ચાલી રહ્યું છે પરૈતુ આમ છતા અમુક સરકારી કચેરીનો સ્ટાફ સતત ખડે પગે છે. તસ્વીર પણ આવુ જ કરી જાયછે. ઉદ્યોગનગર વીજ સબ ડિવીઝનના કર્મચારીઓ વિનોદ શીંગાળા, એલ.પી.પોટલીયા ખડે પગે છે. ફોલ્ટ દૂર કરવા કાર્યવાહી હાથ ધરી હતી તે નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:02 pm IST)