Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ઘરે જ બનાવેલી અવનવી વાનગીઓનો સ્વાદ માણતા વસોયા પરિવાર

રાજકોટ : લોકડાઉનના સમયમાં લોકો અનેકવિધ પ્રવૃતિઓ કરી સમય વિતાવી રહયા છે ત્યારે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ભીખાભાઇ વસોયા અવનવી વાનગીઓ ખાવાના ખૂબ શોખીન છે. તસ્વીરમાં ભીખાભાઇ સાથે પરિવારજનો કાન્તાબેન, જયદીપ, પૂર્વીશ અને શ્રેયાંસ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:01 pm IST)