Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

ખરા અર્થમાં હોમ-વર્ક

લોકડાઉનમાં જોટંગિયા પરિવાર પ્રેરક કાર્ય કરે છે. ધો. ૧૧ માં અભ્યાસ કરતી પુત્રી જહાન્વીને માર્ગદર્શન આપતા માતા અલ્કાબેન જોટંગિયા નજરે પડે છે. મોબાઇલ-ટીવીમાં ટાઇમ પાસ કરનારા માટે આ તસવીર પ્રેરક છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)