Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

મધુરમ હોસ્પિટલમાં દર્દીઓની સેવા માટે સ્ટાફ ખડેપગે

રાજકોટઃ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજકોટની દાયકા જુની મધુરમ હોસ્પીટલ ચાલુ છે. જાણીતા કોંગ્રેસ અગ્રણી અને સીનીયર ન્યુરોસર્જક ડો. હેમાંગ વસાવડા દર્દીને તપાસતા નજરે પડે છે. બીજી તસ્વીર મધુરમ હોસ્પીટલનો સ્ટાફ ખડેપગે નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:30 pm IST)