Gujarati News

Gujarati News

News of Wednesday, 1st April 2020

પુરવઠાની મહત્વની સ્પષ્ટતા

જે કાર્ડ હોલ્ડરો "NFSA"  યોજનામાં આવે છે, અને  BPL -અત્યોંદય કે એપીએલ-૧નું કાર્ડ ધરાવે છે તેમને જ હાલ પુરવઠો અપાશે. જે લોકો દર મહિને માલ મેળવે છે તે તમામ "NFSA"  યોજનામાં છેઃ તે તમામને વિતરણ થઇ રહ્યું છેઃ જે લોકો કોઇ દિવસ અનાજ લેવા સસ્તા અનાજની દુકાને જતા નથી તેવા પણ દોડી આવ્યા છેઃ શરમજનક બાબતઃ  DSO શ્રી પૂજા બાવળાની ''અકિલા'' સાથે ખાસ વાતચીત.

(11:58 am IST)