Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૨૩/૧/ર૦૧૮ મંગળવાર
મહાસુદ-૬, નેતાજી જયંતિ, પંચક, સિદ્ધિયોગ-૮-૦૯ સુધી, રવિયોગ-૮-૦૮ સુધી,
આજના ગ્રહો
સૂર્ય-મકર
ચંદ્ર-મીન
મંગળ-વૃશ્ચિક
બુધ-ધન
ગુરૂ-તુલા
શુક્ર-મકર
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૭-૩૦
સૂર્યાસ્ત-૬-૨૭
જૈન નવકારશી-૮-૧૮
ચંદ્ર રાશિ-મીન (દ.ચ.ઝ.થ.)
નક્ષત્ર-ઉત્તરા ભાદ્રપદ
માંગલીક કાર્યોનો શુભ સમય
૧૦-૧૪ થી ચલ-લાભ-અમૃત
૧૪-ર૧ સુધી, ૧પ-૪૪ થી
શુભ-૧૭-૦૬ , ર૦-૦૬ થી
લાભ-ર૧-૪૩ સુધી,
શુભ હોરા
૯-૧૯ થી ૧ર-૦૪ સુધી,
૧ર-પ૯ થી ૧૩-પ૪ સુધી,
૧પ-૪૯થી ૧૮-ર૮ સુધી,
૧૯-૩૩ થી ર૦-૩૮ સુધી,
બ્રહ્માંડના સિતારા
- કેવા ગ્રહો લઇને મેરેલીન મનરોનો જન્મ થયેલો. શું તમારી કુંડલીમાં આવા ગ્રહોની સ્થિતિ છે તો તમો પણ જરૂર ખૂબજ સુંદર હશો જ ૧૯ર૬ના જુન મહિનામાં મેરેલીન મનરોનો જન્મ થયેલો ખૂબજ સામાન્ય પરિવારમાં તેને જન્મ થયો. શરૂઆતમાં મોડેલીંગનું કામ કરેલ પછી પ્લેબોયના કવરપેજ ઉપર તેનો ફોટો છપાયેલ. જન્મના મકરના ચંદ્રની સ્થિતિ છે તો શનિ તુલા રાશિનો ઉચ્ચનો છે. કુંભ રાશિમાં મંગળ ગુરૂની યુતિ છે. મંગળના પ્રભાવમાં મેષનો શુક્ર બીરાજમાન છે. વૃષભના સૂર્ય બુધ છે અને રાહુ ઉચ્ચનો એટલે કે મિથુન રાશિનો છે. શનિ ચંદ્રનો કેન્દ્ર યોગ બને છે જે એક તરફ સફળતા અને પ્રતિષ્ઠા અપાવે છે તો તેનું લગ્ન જીવન ખૂબજ તનાવવાળુ હતું. તેના ચાહકો વિશ્વમાં છવાયેલા છે તે તેના ફીલ્મમાં અમર થઇ ગયેલ છે.