Gujarati News

Gujarati News

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૪
શાલિવહન શક-૧૯૪૦
વીર સંવત રપ૪૪
ઇસ્વીસન-ર૦૧૮
તા.૧૦-૭-ર૦૧૮ મંગળવાર
જેઠ વદ-૧ર, રોહિણી,
ગુરૂ માર્ગી થશે રર-૩૩ થી
આજના ગ્રહો
સૂર્ય-મિથુન
ચંદ્ર-વૃષભ
મંગળ-મકર
બુધ-કર્ક
ગુરૂ-તુલા
શુક્ર-સિંહ
શનિ-ધન
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૧
સૂર્યાસ્ત-૭-૩૩
જૈન નવકારશી-૬-પ૯
ચંદ્ર રાશિ-વૃષભ (બ,વ,ઉ)
નક્ષત્ર-રોહિણી
૭-૪૦થી અશ્વિની
કાર્યોનો શુભ સમય
૯-૩રથી ચલ-લાભ- અમૃત ૧૪-૩૩ સુધી, ૧૬-૧૩ થી શુભ-૧૭-પ૪ સુધી, ર૦-પ૪થી લાભ-રર-૧૩ સુધી, ર૩-૩૩થી શુભ-૦-પ૩ સુધી
શુભ હોરા
૮-રપથી ૧૧-૪૬ સુધી, ૧ર-પરથી ૧૩-પ૯ સુધી, ૧૬-૧૩ થી ૧૯-૩૪ સુધી, ર૦-ર૭થી ર૧-ર૦ સુધી
બ્રહ્માંડના સિતારા
-શેર સટ્ટો જુગાર આ બાબતોને સાઇડ બીઝનેશ તરીકે અપનાવવો જોઇએ. તમારી પાસે કાયમી આવકનું સાધન હોવું જોઇએ બીજુ ઇન્દ્રાડેથી દૂર રહેવું, જન્મકુંડલીમાં જો લક્ષ્મીયોગ બનતો હોય તો લાંબાગાળાનું રોકાણ કરવું જોઇએ તે ઉપરાંત જો પંચમેશ બળવાન હોય તો સારા આઇ.પી.ઓમાં એપ્લીકેશન કરવી જોઇએ અને કોઇ સારા જાણકાર અને અનુભવી વ્યકિતનું માર્ગદર્શન લેવું જોઇએ. સટ્ટાકીય મનોવૃતિથી દૂર રહેવું જોઇએ રોજ હનુમાનજીના દર્શન કરવા પક્ષીને ચણ નાખવું લાભ દાયક રહેશે તે ઉપરાંત કયાં ગ્રહોની સ્થિતિ ઉપરથી કંઇ લાઇનના શેરોમાં લાભ છે અને કયાં સમયે રોકાણ કરવું કયાં સમયે માલ વેચવો આ બધી જાણકારી મેળવવી રોજ સૂર્ય નમસ્કાર કરવા જોઇએ.