Gujarati News

Gujarati News

તા. ૫ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૫ શનિવાર
તા. ૪ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૪ શુક્રવાર
તા. ૩ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૩ ગુરૂવાર
તા. ૨ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૨ બુધવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૧ મંગળવાર
  • ખંભાળિયામાં યુવાનને નગ્ન કરીને ફેરવવાનો મામલો: ઇન્ચાર્જ પીઆઇ સહિત નવ પોલીસમેન સસ્પેન્ડ, ટ્રાફિક બ્રિગેડના બે કોન્સ્ટેબલને બરતરફ કરાયા: પોલીસ ઇન્સ્પેકટરને તાત્કાલિક અસરથી લીવ રિઝર્વમાં રખાયા : રાજકોટ રેન્જના આઇજી સંદીપ સિંહનું આકરુ પગલું access_time 9:37 pm IST

  • દેશભરમાં આરટી-પીસીઆર ટેસ્ટનો સમાન દર રાખવા સુપ્રીમ કોર્ટમાં માગણી: બેફામ લેવાયેલ રકમો પરત અપાવવા રીટ પીટીશન : દેશભરમાં ખાનગી લેબોરેટરીઓ અને હોસ્પિટલો દ્વારા કોરોના અંગેના "આરટી-પીસીઆર" ટેસ્ટના બેફામ ભાવો કટકતાવવામાં આવ્યા છે તે પરત અપાવવા અને દેશભરમાં કોરોના ટેસ્ટ માટે ૪૦૦ રૂપિયાનો સમાન દર રાખવા માટેના હુકમ ફરમાવવા માગણી કરતી એક રિટ પિટિશન સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. access_time 2:37 pm IST

  • દિલ્હીમાં સીબીઆઈના દરોડા:દિલ્હીમાં જય પોલીકેમ ઇન્ડિયા લિમિટેડ કંપની ઉપર સીબીઆઈએ મોટાપાયે દરોડા પાડ્યા છે. access_time 11:57 pm IST