-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
-
કેરી ખાવાથી વજન અને બ્લડ શુગર વધી જાય.. ? કેટલું સત્ય છે ? access_time 9:37 am IST
News of Thursday, 2nd April 2020
અમેરિકાના ફુલટોનમાં કોરોના વાઇરસ સામે કડક પગલાં : ખાસ કામ સિવાય ઘરની બહાર નીકળનારને જેલસજા અથવા 1હજાર ડોલરનો દંડ
ફુલ્ટોન : અમેરિકાના ફુલટોનમાં કોરોના વાઇરસના જ્યોર્જિયા સ્ટેટના સૌથી વધુ કેસ નોંધાયા છે.જેની સંખ્યા 600 થઇ જવા પામી છે.આથી આ કાઉન્ટીમાં કોરોના વાઇરસ સામે જાગૃતિના ભાગ રૂપે કડક નિયમ અમલી બનાવાયો છે.જે મુજબ ખાસ કામ સિવાય ઘરની બહાર નીકળનારને જેલસજા અથવા 1 હજાર ડોલરનો દંડ થઇ શકે છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
(7:55 pm IST)