Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

સીરીયામાં કોરોના વાયરસથી પ્રથમ મોત, સરકારએ કફર્યુ લગાવ્યો : સ્કુલો કોલેજો એપ્રિલ મધ્ય સુધી બંધ

નવી દિલ્હી :   સીરીયાના સ્વાસ્થ્ય મંત્રાલયએ કહ્યું કે સીરીયામાં એક મહિલાનું મોત કોરોના વાયરસથી રવિવારના થયું. જેણે દેશને પ્રથમ વખત આધિકારિક તોરપર કોવિડ-૧૯ થી મોત ઘોષિત કરી દીધું. મહિલા દવાખાનામાં દાખલ થતાં જ મૃત્યુ પામી.

સ્ટેટ ન્યુઝ એજન્સી SANA દ્વારા આપવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે પરીક્ષણ પછી તે કોરોના વાયરસની વાહક હતી. વાયરસના પ્રસારને રોકવા માટે સિરિયાઇ સરકારએ રવિવારથી ૧૬ એપ્રિલ સુધી પ્રાંતો વચ્ચે આવાગમન પર પ્રતિબંધ લગાવ્યો. સ્કુલો કોલેજમાં એપ્રિલ મધ્ય સુધી બંધ રાખવાના આદેશ રાતના ૬ થી સવારના ૬ સુધી ફકર્યુ. નવા નવા કેસ સામે આવ્યા.

(10:46 pm IST)