Gujarati News

Gujarati News

News of Tuesday, 31st March 2020

કોરોના વાઇરસના બહાને થાઈલેન્ડના રાજા 20 યુવતીઓ સાથે આલીશાન હોટલમાં આઇસોલેટેડ : આવા રાજવીની જરૂર શું છે ? : પ્રજાજનોમાં પુછાઈ રહેલો પ્રશ્ન

થાઈલેન્ડ : સમગ્ર વિશ્વ કોરોના વાઇરસના હાહાકારથી ફફડી રહ્યું છે તેવા સંજોગોમાં થાઈલેન્ડના શોખીન મહારાજા માટે આઇસોલેટ થવાનું સોલિટ બહાનું મળી ગયું છે.તેઓ એકલા નહીં પણ 20 ખુબસુરત યુવતીઓ સાથે આલીશાન હોટલમાં આઇસોલેટ થઇ ગયા છે.જેમને પ્રજાએ ફેબ્રુઆરી માસ પછી જોયા નથી તેવા આ 67 વર્ષીય મહારાજા સુંદરીઓ સાથે સુંવાળો સહચાર માણી રહ્યા હોય અને પ્રજા લોકડાઉન વચ્ચે હેરાન થતી હોય તેવા રાજાની જરૂર શું છે તેવો પ્રશ્ન પ્રજાજનોમાં ચર્ચાઈ રહ્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(2:49 pm IST)