Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ચેન્નઇ એરપોર્ટ પર રૂ. ર કરોડનુ ૬.૮ કિલો સોનું જપ્ત ૧ યાત્રીની ધરપકડ અને ર૮ ની અટકાયત

        ચેન્નઇ એરપોર્ટ પર કસ્ટમ વિભાગના અધિકારીઓએ રવિવારના ર.ર૮ કરોડના ૬.૮ કિલોગ્રામ સોના સાથે મોહમદ  નિયાસ નામના યાત્રીની ધરપકડ કરી અને ર૮ યાત્રીઓની  અટકાયત કરી છે.

        નિયાસએ પુછપરછમાં જણાવ્યું કે  દુબઇથી પેસ્ટ ફોર્મમાં સોનુ લાવ્યો હતો અને કોલંબો પર એમણે સાથી યાત્રીઓને આ વેંચી દીધુ હતુ.

(11:31 pm IST)