Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

ગુલમર્ગમાં સ્નો સ્કૂટરની મોજ માણતા સહેલાણીઓ

જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે. સહેલાણીઓ પણ મોટી સંખ્યામાં કુદરતી સૌંદર્ય માણવા ઉમટી પડયા છે. ત્યારે ગુલમર્ગમાં સ્નો સ્કૂટરની સવારીની મોજ માણતા નજરે પડયા હતા.

(1:06 pm IST)