Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

બપોરે ૧૨-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

મહારાષ્ટ્રમાં કાલે સાંજે તાકાતને પારખાં, ગુપ્ત નહિ, ઓપન મતદાન, લાઈવ ટેલિકાસ્ટ થશે, સુપ્રિમનો ચુકાદો : વજુભાઇ વાળા ઉપર બેંગલોરમાં એન્જીઓપ્લાસ્ટી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સૌરાષ્ટ્રને મોટી ભેટ, અમદાવાદથી રાજકોટ હાઈસ્પીડ રેલ પ્રોજેકટ મંજુર, 2 કલાકમાં અમદાવાદ.. બુલેટ ટ્રેન સાથે કનેક્શન, સાંજે કામ પતાવી મુંબઈથી પરત ફરી શકશે : સેન્સેક્સે ઇતિહાસ રચ્યો, 41000 પર કરી ગયો : પોરબંદરના ભીમાભાઈ દુલાભાઈ ઓડેદરાને સુપ્રીમ કોર્ટ જામીન મંજુર કર્યા..

(12:09 pm IST)