Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

મુસ્લિમ પોલીસકર્મીઓ રાખી શકશે દાઢી રાજસ્થાન સરકારે પાછું ખેંચ્યું ફરમાન

 

જયપુર : પોલીસમાં ભરતી થયેલ મુસ્લિમ દાઢી રાખી શકશે તેના પર કોઈ રોક નથી,રાજસ્થાનમાં સરકારે એક પ્રાવધાન અંતર્ગત પોલીસકર્મીઓને લાંબી દાઢી રાખવા મનાઈ ફરમાવી હતી પરન્તુ હવે પરેશાની પણ દૂર કરી છે

  રાજ્ય સરકારના પ્રાવધાન ઉજબ પોલીસ વિભાગના ઉપરી પોલીસકર્મીને દાઢી રાખવાની મંજૂરી આપી શકે છે સરકાર દ્વારા રાજસ્થાનના અલ્વર જિલ્લામાં તૈનાત 9 મુસ્લિમ પલીસકર્મીઓને દાઢી રાખવાની મનાઈવાળો નિર્ણંય પાછો ખેંચ્યો છે

(12:00 am IST)