Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

શરદ પાવર બહુ જલ્દી એનડીએમાં સામેલ થશે :ભાજપના સાંસદ સંજય કાકડેનો દાવો

અજિત પવાર 54 ધારાસભ્યોનો સમર્થન પત્ર રાજ્યપાલને સોંપીને એનડીએમાં સામેલ થઇ ચુક્યા

 

મુંબઈ : ભાજપના સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો હતો કે એનસીપી પ્રમુખ શરદ પવાર બહુ જલ્દી ભાજપના એનડીએમાં સામેલ થશે ,કાકડેએ કહ્યું કે અજિત પવાર 54 ધારાસભ્યોના સમર્થન પત્ર રાજ્યપાલને સોંપીને એનડીએમાં સામેલ થઇ ચુક્યા છે ,રાજ્યના નવનિયુક્ત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ઉપ મુખ્યમંત્રી અજિત પવાર બંને મળીને મહારાષ્ટ્રના વિકાસ મારે સારું કામ કરશે

(11:50 pm IST)