Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ત્રણ કાર્યકરોની હત્યા * ત્રણથી ચાર દિવસ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વરસાદી માહોલ છવાયેલો રહેશે * મુંબઈ અને કોંકણમાં ચોમાસું બેસી ગયું, સત્તાવાર જાહેરાત હવે પછી * ગોવા ચેન્નાઇ પશ્ચિમ બંગાળમાં આવતા અઠવાડિયે ચોમાસુ પહોંચશે * આવતીકાલે સાંજ સુધી માં કચ્છમાં ભારે વરસાદની આગાહી વાવાઝોડું રીટર્ન થઇ કાલે કચ્છ આવશે * મધ્યપ્રદેશમાં ભાજપ નેતાની હત્યા, લાશ રેતીમાં દાટી, માથે 'ધ એન્ડ' લખ્યું * અયોધ્યામાં સંત સંમેલન * ડોક્ટરોની હડતાળ ચાલુ

(1:02 pm IST)