Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

મધ્યપ્રદેશમાં કટની-ચોપન પેસેન્જર ટ્રેનના ડબ્બા પાટા પરથી ખરી પડ્યા :છ લોકો ઘાયલ

રાહત-બચાવ અને રેલવેમાર્ગે દુરસ્ત કરવા અભિયાન શરૂ :પીપરીયા અને સમના સ્ટેશન વચ્ચે દુર્ઘટના

મધ્યપ્રદેશમાં પશ્ચિમ મધ્ય રેલવેના કટની સિંગરોલી રેલવિભાગમાં કટનીથી ચોપન જતી પેસેનજર ટ્રેનના ડબ્બા પાટા પરથી ખરી જતા છ લોકો ઘાયલ થયા છે ગાડી ન,51675ના ચાર ડબ્બા પાટા પરથી ખરી પડતા રાહત બચાવ કાર્ય શરુ કરાયું છે અને રેલવે માર્ગને દુરસ્ત કરવાની કામગીરી હાથ ધરાઈ છે પેસેન્જર ટ્રેનના પીપરીયા અને સમના સ્ટેશન વચ્ચે અચાનક ડબ્બા ખરી પડ્યા હતા

(1:20 pm IST)