Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

કઠુઆ રેપ પ્રશ્ને મહેબુબાએ ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવાની માંગ કરી

જમ્મુ : જમ્મુ-કાશ્મીરનાં મુખ્યમંત્રી મહેબુબા મુફતીએ  કઠુઆ બળાત્કાર પ્રશ્ને ઝડપી સુનવણી માટે જમ્મુ -કાશ્મીર હાઇકોર્ટમાં ફાસ્ટ ટ્રેક કોર્ટ રચવાની માંગણી કરી છે અને  અહીં ફાસ્ટ ટ્રેક કોર્ટ મફત ૯૦ દિવસમાં જ તેની સુનવણી પુરી કરશે. મહેબુબા વધુમાં જણાવ્યું છે કે રાજય સરકારે આ કેસમાં કેટલાક પોલીસ કર્મચારીની બળતરફ કરવાનો ફેંસલો કર્યો છે.

(11:35 am IST)