Gujarati News

Gujarati News

News of Friday, 14th August 2020

માઉન્ટ આબુમાં ગુજરાતીઓને અકસમાત : સ્ટીયરીંગનો કાબુ ગુમાવતા કાર ખાઈમાં ખાબકી : ત્રણ લોકો ઘાયલ

કારમાં બેસેલા ત્રણેય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા

રાજસ્થાનના પ્રસિદ્ધ માઉન્ટ આબુમાં ત્રણ દિવસમાં 28 ઈંચ વરસાદ પડ્યો છે. ધમધમોકાર વરસાદ હોવાથી રોડ પણ પાણી પણ વહેતાં થયા છે અને ઝરણાઓ પણ ખળખળાટ વહી રહ્યા છે. માઉન્ટ આબુ પર ગુજરાતીઓને એક મોટો અકસ્માત નડ્યો છે. પરંતુ સદ્દનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. માઉન્ટ આબુમાં જતા ગુજરાતીઓની એક કાર ખાઈમાં ખાબકી છે. આ ઘટના આબુરોડથી માઉન્ટ આબુ માર્ગ પર બની હતી. આ ઘટનામાં કારમાં બેસેલા ત્રણેય ઈજાગ્રસ્તને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

(1:36 pm IST)
  • મહારાષ્ટ્રની જેલોમાં આજ સુધીમાં ૧૦૦૦ કેદીઓ અને ર૯૨ જેલ સ્ટાફને કોરોના વળગ્યો છે. છ કેદોઓના મોત થયા access_time 11:50 am IST

  • સૌરાષ્ટ્ર, કચ્છ, ગુજરાતના અનેક તાલુકાઓમાં વહેલી સવારથી માધ્યમ ભારે વરસાદ ચાલુ છે. આણંદમાં ૧૩ થી ૧૪ ઇંચ પાણી પડી ગયું access_time 1:55 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં નવા 65,610 પોઝીટીવ કેસ : 56,920 દર્દીઓ સ્વસ્થ થયા : વધુ 990 લોકોના મોત : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કુલ કેસનો આંક 25,25,222 થયો : 6,68,44 એક્ટિવ કેસ : 18,07,556 રિકવર થયા : મૃત્યુઆંક 49,134 થયો access_time 12:16 am IST