Gujarati News

Gujarati News

તા. ૧૪ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૧૦ શુક્રવાર
તા. ૧૩ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૯ ગુરૂવાર
તા. ૧૨ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૮ બુધવાર
તા. ૧૧ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૭ મંગળવાર
તા. ૧૦ ઓગષ્ટ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ શ્રાવણ વદ – ૭ સોમવાર
  • આજે અગિયારના ટકોરે વિધાનસભા શરૂ થશે કે તુરત જ કોંગ્રેસ સરકાર રાજસ્થાન વિધાનસભામાં વિશ્વાસનો મત માગતી દરખાસ્ત રજૂ કરશે. access_time 11:55 am IST

  • પાકિસ્તાનના કબ્જા હેઠળના કાશ્મીર (POK) ના મુઝફ્ફરાબાદ શહેરમાં ચીની કંપનીઓ સામે જનઆક્રોશ - ભારે ગુસ્સો : લોકોએ વિરોધ પ્રદર્શન રેલીમાં મશાલો પ્રગટાવી અને ડ્રેગન વિરોધી સૂત્રોચ્ચાર કર્યા : ચીની કંપનીઓ દ્વારા નીલમ-જેલમ નદી પર મેગા ડેમના બાંધકામનો વિરોધ કરવા માટે રેલી યોજાઈ હતી : રેલીમાં હાજર રહેલા લોકોએ નદીઓ બચાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા access_time 11:11 pm IST

  • ગારિયાધાર નગરપાલિકા પ્રમુખની મુદત પૂર્ણ : નવા પ્રમુખ માટે રોટેશન જાહેર થયું : 24 ઓગસ્ટે સવારે 11 વાગ્યે નવા પ્રમુખ-ઉપ પ્રમુખ કાર્યભાર સાંભળશે : ભાજપ અને કોંગ્રેસ બન્ને સતા મેળવવા રણમેદાનમાં ઉતર્યા access_time 9:07 pm IST