Gujarati News

Gujarati News

  • સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસ : સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત રજૂ કરી : સીબીઆઈએ કહ્યું કે કોર્ટે સીબીઆઈ અને ઇડીને તેમની તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ. access_time 10:08 pm IST

  • તૈયાર થઈ જાઓ : આવતા વર્ષે તમામ ભારતીય નાગરિકોને મળશે ઇ-પાસપોર્ટ. ઈ-ચિપ સાથે નવા પાસપોર્ટની ઘોષણા સરકાર ટૂંકમાં કરશે. access_time 10:09 pm IST

  • ઓગસ્ટ 2020માં સેવા નિવૃત થઇ રહેલા ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમનો કાર્યકાળ વધારવા રાજ્ય સરકારે કેન્દ્રમાં કરી ભલામણ access_time 10:10 pm IST