Gujarati News

Gujarati News

  • બ્રાઝિલનું જંગી ભ્રષ્ટાચાર કૌભાંડ !! ભારતીય કંપનીઓ જેકે ટાયર, હેમિટન ગ્રુપ અને ડાયમંડ કંપની કેપી સંઘવી એન્ડ સન્સને બ્રાઝિલ તરફથી જંગી ભંડોળ મળ્યું હોવાનો ધડાકો : એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ મામલે એક્શનમાં આવ્યું અને તમામ બેંક ખાતાઓ ફ્રિઝ કર્યા હોવાનું ન્યૂઝફર્સ્ટ ના હવાલાથી જાણવા મળે છે. access_time 1:13 pm IST

  • ગેહલોત સરકારની આજે કસોટી ભાજપ આજે શુક્રવારે રાજસ્થાન વિધાનસભામાં ગેહલોતની કોંગી સરકાર વિરુદ્ઘ અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરશે તેમ વિપક્ષી ભાજપ નેતા ગુલાબચંદ કટારીયાએ જણાવ્યું છે. તો એક અહેવાલ મુજબ ગેહલોત સરકાર વિશ્વાસનો મત માગશે તેમ કોંગી નેતાએ કહ્યું છે. access_time 11:53 am IST

  • બપોરે ચાર વાગ્યે : જૂનાગઢની સાબલપુર ચોકડી થી જેતપુર સુધીના 30 કિમી હાઇવે વિસ્તારમાં ધમધોકાર વરસાદ ચાલુ: ખેતરમાં બેફામ પાણી ભરાયા છે access_time 4:13 pm IST