Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

SWAG લખેલ ટી-શર્ટની મદદથી પોલીસએ પકડયો ૧૦ વર્ર્ષીય બાળકીના રેપનો આરોપી

        મુંબઇ પોલીસએ માનસીક રીતે અસ્‍વસ્‍થ ૧૦ વર્ષીય બાળકીના રેપ પછી હત્‍યાના આરોપી શખ્‍સને SWAG લખેલ નીલી ટી-શર્ટની મદદથી પકડયો.

        પોલીસએ કહ્યું એમણે સીસીટીવી કુટજ જોયા તો બાળકી તે ટી શર્ટ પહેરેલ શખ્‍સ સાથે જોવા મળી. થોડા દિવસ પછી એક પોલીસ કર્મચારી તે ટી શર્ટ પહેરેલ જોવા મળ્‍યો હતો પછી તેની ધરપકડ થઇ.

        બાળકીની લાશ ઝાડીઓમાંથી મળી આવી હતી. પુછતાછમાં આરોપીએ પોતાનો  ગુનો કબુલી લીધો.

(10:42 pm IST)