Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

સરેન્‍ડર કરી ચુકેલ કુખ્‍યાત માઓવાદી રહેલ કુંદનને મળી ઝારખંડમાં ચૂંટણી લડવાની પરવાનગી

        રાંચીની એક કોર્ટએ સરેન્‍ડર કરી ચુકેલ કુખ્‍યાત માઓવાદી રહેલ કુંદન પહાનને ઝારખંડની તમાડ વિધાનસભા સીટથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લઢાની સોમવારના પરવાનગી આપી અને ૧પ નવેમ્‍બરના નામાંકનની તારીખ નકકી કરી.

        કુંદર પર રાજયના પૂર્વ મંત્રી રમેશસિંહ મુંડા અને  પુર્વ સાંસદ સુનીલ મહતોની હત્‍યા સહિત ૧રપ કેસ દાખલ છે.

(10:40 pm IST)