Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

હંપીનગરમાં ભાજપ નેતા ઉપર હુમલો થયો

બેંગ્લોર : કર્ણાટક વિઘાનસભા ચૂંટણીમાં ૨૨૨ સીટો પરવોટિંગ શરૂ થઇ ગયું છે. સવારથી પોલિંગ બૂથો પર મતદાન માટે લોકોની ભીડ જોવા મળી રહી છે. ૨૨૪ વિધાનસભા સીટો વાળા રાજયમાં ૨ સીટો પર મતદાન સ્થગિત કરી દેવામાં આવ્યું છે.ઙ્ગ

હંપીનગરમાં ભાજપના નેતા પર હુમલો થયો છે. કોંગ્રેસ કાર્યકર્તાઓ પર હુમલાના આરોપ લગાવવામાં આવ્યો છે.

(12:33 pm IST)