Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બેલ્જીયમને 1-0થી હરાવી ત્રીજીવાર ફિફા વર્લ્ડકપના ફાઇનલમાં પહોંચ્યું ફ્રાન્સ

 

ફ્રાંસે સેમિફાઇનલમાં બેલ્જીયમને હરાવી ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં ત્રીજીવાર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે ,15મી વખત વિશ્વકપ રમતી ફ્રાંસે 1998માં ટુર્નામેન્ટ જીતી હતી,જયારે 2006માં તેને ફાઇનલમાં ઇટાલી વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો જયારે ટૂર્નામનેટ ઇતિહાસમાં આ બીજીવાર છે જયારે બેલ્જીયમને સેમિફાઇનલમાં હાર મળી છે

  21માં ફિફા વર્લ્ડકપમાં ફ્રાંસે 1-0થી બેલ્જીયમને હરાવ્યું છે  ફ્રાંસે કર્યો હતો સેમ્યુલ ઉમટીટીએ હૈડથી ગોલ કરીને ટીમને સરસાઈ અપાવી હતી

(1:50 am IST)